STORYMIRROR

Nikita Panchal

Fantasy

4  

Nikita Panchal

Fantasy

અમથું સપનું

અમથું સપનું

1 min
255

ઉગતાં સૂરજે આવેલું એક અમથું સપનું 

બતાવે મારગ જીવનનો એક અમથું સપનું 


ઝાંખી ઝાંખી એની છબી હતી દેખાતી 

મનડા હરી લેતું મારા એક અમથું સપનું 


પકડ્યું ના પકડાય એ તો જાય ભૂલાઈ 

કયાંક ખૂણે યાદ રહેતું એક અમથું સપનું 


ના દેખાય છતાં મહેસૂસ થાય દિલડે મારા 

હાથમાં ના આવે એવડું એક અમથું સપનું 


થાય સંધ્યાને ચાંદો આવે આભમાં તારલાં 

ફરી ઝગમગાટ મારતું મારું એક અમથું સપનું


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy