STORYMIRROR

Bharti Dave

Fantasy Inspirational Thriller

4  

Bharti Dave

Fantasy Inspirational Thriller

શિક્ષક દિન

શિક્ષક દિન

1 min
6

  જ્ઞાનનો ઝળહળતો સૂર્ય છે શિક્ષક.
 છાત્રોનાં જીવનમાં લાવે ઉજાશ શિક્ષક.

 ચીંધે જીવનની સાચી દિશા એ.
પ્રેરણાનો સ્ત્રોત છે શિક્ષક. 

બનાવે વિદ્યાર્થીનું જીવન ઉજળું.
તેમનું ઋણ રહેશે શિરે એ શિક્ષક.

 ધીરજથી શીખવે, આપે સંસ્કાર.
શબ્દો થકી અપૂર્ણને પૂર્ણ બનાવે શિક્ષક.

 આપણાં જીવનનાં સાચાં ભગવાન. વિદ્યાર્થીઓનું ભાવિ ઘડે શિક્ષક.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy