STORYMIRROR

Bharti Dave

Fantasy Inspirational Thriller

3  

Bharti Dave

Fantasy Inspirational Thriller

મિત્રતા....

મિત્રતા....

1 min
17

તારી મિત્રતા લાવે છે.

અંધકારમાંથી ઉજાશ.


તારી મિત્રતા લાવે છે.

પાનખરમાં વસંત.


તારી મિત્રતા લાવે છે.

અમાસ માંથી પૂનમ.


તારી મિત્રતા લાવે છે.

દુઃખભરી રાતે સુખ.


તારી મિત્રતા લાવે છે.

ઉદાસ ચહેરા પર સ્મિત.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy