STORYMIRROR

Bharti Dave

Fantasy Inspirational Thriller

3  

Bharti Dave

Fantasy Inspirational Thriller

કૃષ્ણ મને વ્હાલો લાગે

કૃષ્ણ મને વ્હાલો લાગે

1 min
161

કૃષ્ણ ! તું કેમ મને મારો લાગે ?

દેવ નહીં પણ નટખટ કાનો લાગે,


યમુનાનાં તીરે તું વાંસળી વગાડતો,

ગોપીઓને તું કેટલો પ્યારો લાગે !


છે તારો ૫૨૪૩મો જન્મદિવસ,

છતાં તું આજે જ પ્રગટનારો લાગે,


સમસ્યાનું સમાધાન મળે ગીતામાં,

માર્ગ ભૂલેલાને રાહ ચીંધનારો લાગે,


નિરાશામાં પરમાનંદની અનુભૂતિ તું,

એટલે જ કૃષ્ણ તું મને બહુ વ્હાલો લાગે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy