I am a school teacher. writter, reader and painter too.
તારી અંદર સુતેલા બાળકને જગાડી તો જો।
ઉંમરનાં આવરણને જરીક હટાવી તો જો।

બની જઈ ... તારી અંદર સુતેલા બાળકને જગાડી તો જો।
ઉંમરનાં આવરણને જરીક હટાવી તો જો।<...
જ્ઞાનનો ઝળહળતો સૂર્ય છે શિક્ષક. છાત્રોનાં જીવનમાં લાવે ઉજાશ શિક્ષક.

ચીંધે... જ્ઞાનનો ઝળહળતો સૂર્ય છે શિક્ષક. છાત્રોનાં જીવનમાં લાવે ઉજાશ શિક્ષક....
તારી મિત્રતા લાવે છે. અંધકારમાંથી ઉજાશ. તારી મિત્રતા લાવે છે. પાનખરમાં વસંત. તારી મિત્રતા લાવે છે. અંધકારમાંથી ઉજાશ. તારી મિત્રતા લાવે છે. પાનખરમાં વસંત.
દરદને સમજી શકે એવું કાઠું જોઈએ.. દરદને સમજી શકે એવું કાઠું જોઈએ..
ટકંઈક ગૂંજતું કંઈક ખૂંચતું, આંખોમાં કસ્તર સરીખું, દસ્તક દે દિલનાં દરવાજે, તારી યાદનાં ભીનાં રણ.' ટકંઈક ગૂંજતું કંઈક ખૂંચતું, આંખોમાં કસ્તર સરીખું, દસ્તક દે દિલનાં દરવાજે, તારી ય...
ગોપીઓને તું કેટલો પ્યારો લાગે.. ગોપીઓને તું કેટલો પ્યારો લાગે..
મારી ચૂંદડીના છેડલાને ઝટ દઈને ખોસું. . મારી ચૂંદડીના છેડલાને ઝટ દઈને ખોસું. .
થઈ ગઈ રાત અને ચાંદની પણ આવી.. થઈ ગઈ રાત અને ચાંદની પણ આવી..
લખવા બેઠી છું આજ કાગળ તને માધા.. લખવા બેઠી છું આજ કાગળ તને માધા..
'કલ્પનાનાં બે કાંઠા વચ્ચે અવિરત વહેતી હું કવિતા છું, લોક હ્રદયમાં ધબકાર બની ધબકતી હું કવિતા છું. હું... 'કલ્પનાનાં બે કાંઠા વચ્ચે અવિરત વહેતી હું કવિતા છું, લોક હ્રદયમાં ધબકાર બની ધબકત...