શાળા
શાળા


શાળા જીવન
જીવન પરીક્ષાની
પૂ્ર્વતૈયારી
શાળાનું ઋણ
માનવતાનાં ગુણ
બન્યા નિપૂણ
જ્ઞાનની જ્યોત
જીવન કેરુ પોત
શાળામાં મળે
ભાગ્ય વિધાતા
શાળા છે બીજી માતા
જીવન શાતા.
શાળા જીવન
જીવન પરીક્ષાની
પૂ્ર્વતૈયારી
શાળાનું ઋણ
માનવતાનાં ગુણ
બન્યા નિપૂણ
જ્ઞાનની જ્યોત
જીવન કેરુ પોત
શાળામાં મળે
ભાગ્ય વિધાતા
શાળા છે બીજી માતા
જીવન શાતા.