રંગ
રંગ
હજારો રંગ છે દુનિયા આખીમાં,
મારો મનગમતો રંગ એક માત્ર તું.
ઘણા દ્ર્શ્યો છે જોવાલાયક પણ,
મારું મનગમતું જીવંત ચિત્ર તું.
રંગ તારો મારી આંખમાં હરદમ,
ને સંવાદ રચાય એમાં પણ તું.
જીવનભર રહે આ રંગોનો સાથ,
અને એનું કારણ બને એક માત્ર તું.
હજારો રંગ છે દુનિયા આખીમાં,
મારો મનગમતો રંગ એક માત્ર તું.
ઘણા દ્ર્શ્યો છે જોવાલાયક પણ,
મારું મનગમતું જીવંત ચિત્ર તું.
રંગ તારો મારી આંખમાં હરદમ,
ને સંવાદ રચાય એમાં પણ તું.
જીવનભર રહે આ રંગોનો સાથ,
અને એનું કારણ બને એક માત્ર તું.