Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.7  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

રંગ વિનાની હોળી

રંગ વિનાની હોળી

1 min
284


મારાં જીવનમાં હવે કશો રંગ ના રહ્યો,

તમે ગયા તો પછી બીજો સંગ ના રહ્યો,


દિલની વાત જાણી કિંતુ સમજી નહીં,

જીવનમાં દુઃખી બીજો પ્રસંગ ના રહ્યો,


એ ઈચ્છા તમારી હતી ભૂલવાની મને,

અફસોસ કે મને એવો ઉમંગ ના રહ્યો,


અડીખમ આજે પણ છું પ્રેમની બાબતે,

એકલે હાથે જીતું એવો જંગ ના રહ્યો,


ચાલતો રહું છું એ રસ્તે પણ એથી શું ?

કે મને તો હવે ચાલવાનો ઢંગ ના રહ્યો !


Rate this content
Log in