STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

રાત ઊગમણી

રાત ઊગમણી

1 min
219

સવાર ઊગમણી હોય

સાંજ ઊગમણી હોય,


જો હોય વાત વિરહની

મારી રાત ઊગમણી હોય,


હાથમાં તારો હોય હાથ

મારી જાત ઊગમણી હોય,


આંખના ઈશારે ભલે 

તારી વાત ઊગમણી હોય,


સૂરજ ચાંદની પાર જઈએ

ત્યાં કાયમ ઊગમણી હોય,


નિરાંતે સામ સામે બેઠા 

અંદરથી ઊગમણી હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract