STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

રાજ

રાજ

1 min
204

કદંબડાળે ઝૂલી 

હારમાળા રાજવી

રેશમી દોરીએ લટકે 

ફૂલો શબ્દ બની,


ઉપર ચીંટકાવયું 

ઝાંકળ જો બુંદ બની 

ઉગયું’તું મેઘધનુ 

ઝાંકળ મહીં પર્ણની,


હરિ તમે દીધો રાજ 

ખોળાનો ખુંદનાર

તારીખીયું બદલાયુ

ને ડટ્ટા આઉડ ડેટેડ,


પ્રકૄતિએ રંગ બદલ્યા

ઘડિયાળ બદલો પાછળ

ન્યુ રિઝોલિશની મજા

ખંખેરી પ્લસ-માઈનસ સજા,


હાસ્યની દીપમાળા સંગ

સંસ્મરણો ખડખડાટ ખુશ

ચિમળાયેલી સંવેદનાને

પ્રગટાવી કરીએ સજીવન,


ચાલો મનાવીએ રાજ વસંત 

જિંદગીની થોડી નજીક જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract