STORYMIRROR

Meena Mangarolia

Classics Fantasy

3  

Meena Mangarolia

Classics Fantasy

પતંગિયું

પતંગિયું

1 min
27.4K


ઊડ ઊડ કરતું પતંગિયું...

એક ડાળથી બીજી ડાળે...

એક ફુલથી બીજા ફુલે...

ઉડતું ઉડતું પતંગિયું...

જીવન મરણનું કાંઈ ન જાણે...

છતાંય હસતું હસતું પતંગિયું...

વાતો કરતું પતંગિયું...

કાંઈ ન જાણે પતંગિયું...

ખીલ ખીલ કરતું પતંગિયું...

જીવન છે કરોળિયાની જાળ સમું.

મેઘધનુષના રંગોનું એ પ્રેમી...

પાંખ ફફડાવતું પતંગિયું...

પ્યાસ બૂઝાવતું પતંગિયું...

ભમરા સાથે રમતુ ભમતું નાનું

અમથું પતંગિયું...


Rate this content
Log in

Similar gujarati poem from Classics