Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Children

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Children

પતંગિયાં

પતંગિયાં

1 min
139


પતંગિયાં, પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં.


કેવા ફડ ફડ ઊડે, પતંગિયાં, જોઈ બાળકો થૈ થૈ નાચે, પતંગિયાં,  

સૌનાં મનમાં આનંદ જગાવે, પતંગિયાં,  

પતંગિયાં, પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં.


બાગમાં ગોળ ગોળ ઘૂમે, પતંગિયાં,  

ફૂલડે... ફૂલડે...સૂંઘે, પતંગિયાં,  

કલરની છોળ ઉઘાડે પતંગિયાં,  

પતંગિયાં, પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં.


બાળકોને રીઝવે રંગબેરંગી પતંગિયાં,  

આમ તેમ દોડે પકડવા પતંગિયાં,  

હાથ ના આવે, દોડાવે પતંગિયાં,  

પતંગિયાં, પતંગિયાં કેવા રંગબેરંગી પતંગિયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract