ચાંદલિયો
ચાંદલિયો
1 min
70
નભે સજ્યો શણગાર થઈ ચાંદલિયો ઊગ્યો આજ,
સખી મોરી ચુંદડી રંગાઈ જાય આજ,
પીયુ પરદેશી આવ્યો આજ,
બેઠી સોળે સજી શણગાર,