STORYMIRROR

LALIT PRAJAPATI

Abstract Romance

3  

LALIT PRAJAPATI

Abstract Romance

પ્રશ્ન

પ્રશ્ન

1 min
201

આ જે 'વ્યથા'નો પ્રશ્ન છે ?

જવાબ વિનાનો પ્રશ્ન છે,


વાત તો કહી દઉં હું સાચી 

ગમા અણગમાનો પ્રશ્ન છે,


હું તો છોડીને આવ્યો દુનિયા

તમારી માત્ર ' હા ' નો પ્રશ્ન છે,


માણસ આમ તો છે માટીનો

બસ,બુરા- ભલાનો પ્રશ્ન છે,


પૂછજો કોઈને કારણ સ્મિતનું

એ પણ એક મજાનો પ્રશ્ન છે,


આપણે મળ્યા તો કેમ મળ્યા ?

આખ્ખા શહેરમાં બધાનો પ્રશ્ન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Abstract