STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

પરમ કર્તવ્ય

પરમ કર્તવ્ય

1 min
255

છે આ સમગ્ર જીવન એક નૃત્ય

એમાં પ્રેમ તારું સૂરિલું સંગીત છે,


પછી સઘળું દર્શન છે એક સત્ય

હર એક શ્વાસ મારી તારૂં ગીત છે,


જ્યાં આપણે છીએ એજ ગંતવ્ય

ને પછી તો બધી જ ખોટી રીત છે,


મારુ દુઃખ સુખ તો મારૂં જ કૃત્ય

આનંદ અર્પતો તું જ મન મિત છે,


ને મારી આ હાર તો મારું મંતવ્ય

હર કદમ તારી જ દીધેલી જીત છે,


હવે મારૂં એક જ "પરમ" કર્તવ્ય

મારી તારી સાથે "પાગલ" પ્રીત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy