પ્રેરણા
પ્રેરણા


મધદરિયે અટક્યો ને પ્રભુ આપ પ્રેરણા પૂરી પાડતાં લાગો છો,
ગુરુજી આપ જીવનમધ્યે પ્રેરણા પૂરી પાડતાં લાગો છો.
અટવાયો કશે પણ તો જાણી લેતા મુજ મન પરથી જ,
આપ મારી શંકાઓને અધૂરી જ પાડતાં લાગો છો.
છે પ્રેરણા-એ-નવા-એ-સરોશ ને એનો લુત્ફ,
ગાલિબ આપ "નીરવ"ને ગઝલની પ્રેરણા પૂરી પાડો છો.