પ્રેમ
પ્રેમ
કવિતા લખાય પરીઓની
પરી હોય કે પછી કાલ્પનિક
કવિની કવિતા હોય છે કલમ પર
એવી જ એક કવિતા છે બે પ્રેમીની
હતી એની એ પહેલી કવિતા
જ્યારે સંભળાવી કોલેજમાં
ખબર ક્યાં હતી કવિતા ખૂબ સુંદર હતી
પછી તો ચાલ્યો સિલસિલો
રોજ રચાય એક નવી કવિતા
ખબર ક્યાં હતી લખે કોના માટે
એક દિવસ આવ્યો એવો
કવિતામાં રચાઈ ગઈ હકીકત
ત્યારે ખબર પડી થઈ ગયો ભાઈ ને પ્રેમ
પહેલા કહેવું કોને થઈ બહુ અસમંજસ
તને થયો પ્રેમ પણ એતો પૂછો કે એને થયો પ્રેમ ?
હા બેઉને થયો પ્રેમ અને એની વિતા થઈ સફળ
