પ્રેમ એટલે
પ્રેમ એટલે
કૃષ્ણ જ નહિ...!!
એની વાંસળી,
વાંસળીનો સૂર,
મૂગટે શોભતું મોરપીંછ,
ખભે ઝૂલતો ખેસ,
હાથે ધરેલું સુદર્શન,
એની ભક્તિ,
એની ઉપાસના,
એની......
કૃષ્ણ જ નહિ...!!
એની વાંસળી,
વાંસળીનો સૂર,
મૂગટે શોભતું મોરપીંછ,
ખભે ઝૂલતો ખેસ,
હાથે ધરેલું સુદર્શન,
એની ભક્તિ,
એની ઉપાસના,
એની......