STORYMIRROR

Bindya Jani

Crime Thriller

2  

Bindya Jani

Crime Thriller

પળોજણ

પળોજણ

1 min
1.1K


પ્રણયના પ્રથમ બૂંદે

બીજ ને પાંગરવાની ઈચ્છા.


માતા પ્રસવે અંકુર ફૂટે,

પાંગરે એના હરિયાળા કોડ,


પ્રણવ લહેરે ઝૂમી ઊઠે ત્યાં,

સોનોગ્રાફીની પળોજણ


ને દિકરી ના એંધાણ,

એક ઘા, એક ચીસ


ધ્રુજી ઊઠે જોઈને ડોકટર ના.

તીક્ષ્ણ ધાર હથિયાર


રહેંસી રહી નીજ પિંડને

ઢળી પડે, થઈ એ હતપ્રભ


મા........ મા......... મા.....


Rate this content
Log in

Similar gujarati poem from Crime