STORYMIRROR

Prahladbhai Prajapati

Crime Others

4  

Prahladbhai Prajapati

Crime Others

સૌરક્ષણ અને શુરક્ષા ઘર કુટુંબ

સૌરક્ષણ અને શુરક્ષા ઘર કુટુંબ

1 min
27.6K


ઉઠ્યાં ત્યાં સવાર પોકારી પોકારી કહેતું હતું દિવસનો કેફ માણીલે

ધરાઈ ખાઈ પી સરખો વિચાર જ્યાં કર્યો એટલામાં સાજ ઢળી ગઈ


અહીં સૌરક્ષણ અને શુરક્ષાની શું વાત કરોછો ભય ને દરિદ્રતામાં

જન્મી વસ્ત્રે બરાબરના થયા ત્યાં તો વંશજોની માંગણી વધી ગઈ


એક બાજુ જાણ વસ્તી નિયન્ત્રિત બીજી બાજુ થૈ જાણ વસ્તી વિસ્ફોટ

દેશની દુર્બળતા મુસ્લિમ તુષ્ટિકરણમાં પાર્ટી પક્ષોની દલાલી વધી ગઈ


ગરીબ જનતાએ વેટિકન ઈસાઈ એનજીઓ ધર્મ પરિવર્તને મશગુલ

ખોલે શિક્ષણ સંસ્થા પાદરી-મોલવી હિન્દૂ હિન્દ રસમની બેહાલી વધી ગઈ


રાષ્ટની પ્રજાને રોટી કપડા મકાનની ભૂખ મટી નથી ને વિદેશી વસાવે અહીં

જયચંદો દેશદ્રોહી ગદ્દારો વોટનીતિએ રાજ ખાતર રાષ્ટદ્રોહની રમત વધી ગઈ


સૈકાઓથી વિદેશીઓની ગુલામી ઓઢી માંડ માંડ આઝાદ થયા ત્યાં તો અહીં

જાતિ ધર્મ ભાષા ને પ્રાંતવાદે પારિવારિક પક્ષ પાર્ટીઓની લૂંટ દલાલી વધી ગઈ


Rate this content
Log in

Similar gujarati poem from Crime