STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Crime

4  

Jaya. jani. Talaja."jiya"

Crime

ડોક્ટર,દવાખાનું

ડોક્ટર,દવાખાનું

1 min
289

મને વારંવાર વિચિત્ર રીતે જોતી 'મા',

મને ખૂબ નફરત કરતી મારી 'મા',

લેડી ડોક્ટર પાસે, તપાસ કરાવતી 'મા',

ને કહેતી હવેેેેે, કોઈ આપો એવી દવા.


થઈ દીકરી મારી મોટી, ન બેસે ધર્મમાં.

ચિંતા થઇ 'મા'ને અપાર, 

ડોક્ટર હવે આપો કોઈ ઉપાય.


છુ હું ડોક્ટર, નીતિથી ચલાવું દવાખાનું.,

સમાજ પર ધ્યાન ગયું સરકારનું,

ચિંતા છોડો, 'મા', ઝાઝી ફિકર કરોમાં.


ઈશ્વરે બનાવ્યા સૌ જીવને,

જીવેને જીવવા દો,જે લખ્યુંં કોઈ પ્રારબ્ધમાં,

માંજી ચિંતા કરોમાં, 


સુખે જાવ, મારા દવાખાનેથી.

મોટુ કોઈ નથી ઈશ્વરથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Crime