STORYMIRROR

Bharti Dave

Tragedy Crime

4  

Bharti Dave

Tragedy Crime

મોઢે ખંભાતી તાળું

મોઢે ખંભાતી તાળું

1 min
321

મોઢે વાખેલુ ખંભાતી તાળું.

ને છે હાથે જંજીરનું જાળું.


ચાવી તાળાં મહીં ઝૂલતી.

હાથે બેડી, કેમ કરી ખોલું ?


મૌનની ભાષા આંખોની વાચા.

જે ઉકેલે એ દિલને હું ખોળું.


આંબાની ડાળે ટહૂકે કોયલરાણી,

સોનાનાં પાંજરે પુરાયુ પંખી ભોળું.


કર્યો છે ગુનો બધાંએ ભેગાં મળીને,

મારવાં આવ્યું છે હાથમાં પથ્થર લઈ ટોળું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy