મરણચીસ
મરણચીસ
ચાકૂ ઘસવાથી
હાથમાંથી
લોહી નીકળશે,
કે કેમ?
- એ જાણીને ,
મારે કંકુની
મરણચીસ નથી
સાંભળવી.....!
ચાકૂ ઘસવાથી
હાથમાંથી
લોહી નીકળશે,
કે કેમ?
- એ જાણીને ,
મારે કંકુની
મરણચીસ નથી
સાંભળવી.....!