STORYMIRROR

LALIT PRAJAPATI

Abstract Crime Inspirational

5  

LALIT PRAJAPATI

Abstract Crime Inspirational

ઘટના

ઘટના

1 min
26

ઘટના બની ને ઘટનાનું નામ જાહેર થયું

ખબર ફેલાવા, જાણે ઈનામ જાહેર થયું,


લો, દુનિયાદારી શરુ થઈ પાછી ક્યાંક

અને પછી 'કોનું છે આ કામ' જાહેર થયું,


લાગતા વળગતા કરે છે ધમપછાડા જો,

કોનું નામ થયું, કોણ બદનામ જાહેર થયું,


શું બન્યું ? કેમ બન્યું ? વાત તો મોઢે ચડી 

અખબારોમાં જુઠ્ઠાણું બેફામ જાહેર થયું,


માણસાઈએ ત્યાં દમ તોડ્યાની વાત છે 

પત્રકારત્વ રૂપિયાનું ગુલામ જાહેર થયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Abstract