STORYMIRROR

Prahladbhai Prajapati

Crime Others

4  

Prahladbhai Prajapati

Crime Others

ઈશ્વર નામે રળી ખાય ધૂતારાની પે

ઈશ્વર નામે રળી ખાય ધૂતારાની પે

1 min
27.5K


અશક્યતાની ઓથ લઇ રળતા, તકવાદીઓ કરે ઐયાસી ધર્મની ઓથે

પૂજારી, ધર્મગુરુ સંત, મહંત, મોલ્વી પાદરી મ્હાલે બાવા બાપુ સાધુઓ


ઈશ્વરની ખોજમાં, શાંતિની શોધમાં, જ્ઞાન તરસ્યા, પરહરતા ભાવુક ભક્તો

સંસારમો, ખૂણેખૂણે,ઉભરતી વેદનાઓનાં લાભાર્થી બાવા બાપુ સાધુઓ


મહંત,મોલવી પાદરી યુગ પુરુષ, કહેવાય સીધા જે નહોતા આશ્રમેં મહાલતા

સત્માર્ગે, સત્કર્મે, ઈશ્વરની ખોજમાં, શાંતિની શોધમાં ન હતા બાવા બાપુ સાધુઓ


ચેલા અનુયાયી વંશ વારસદારો પેઢી નામે થૈ નીલા સફેદ ગુલાલ વૈભવી ગુરુઓ

ક્રમબદ્ધ સ્વનીયમી વારસે પેઢી ચલાવે મોઉલવી પાદરી બાવા બાપુ સાધુઓ


ધર્મ નાશનાં રખવાળાં કરે અનુયાયોનાં પૂરાવા સામે, રહે લડતા કરી કુકર્મો

ઈશ્વર અલ્લાહ જીસસ વારસા નામે, ઉભી કરે પેઢીઓ બાવા બાપુ સાધુઓ


કરે અંધ શ્રધ્ધાનાં આચમન ને જાદુઈ છડી જેમ જીસસ અલ્લાહને ઈશ ડોલાવે

સૅવ શ્રેષ્ઠ માલેતુજાર ધર્મ પછી આતંકવાદ ત્રીજો વેપારથી ચડે બાવા બાપુ સાધુઓ


Rate this content
Log in

Similar gujarati poem from Crime