ફર ફર ફરક્યો
ફર ફર ફરક્યો
પાણી પાણી બરફ વરસ્યો
બુંદ બુંદ આફત થઈ ટપક્યો,
લોકડાઉન કરી ઉપરથી હસ્યો
લોકેશન પર વેકેશન થઈ ફસ્યો,
મારી એમણે આંખ પગ સરક્યો
ઢગલો થઈ ઠરીને ઠીકરું ગબડ્યો,
સ્નો ફલેકસના ગોળા સ્નોમેન હસ્યો
કાળી હેટ લાલ મફલરમાં મલક્યો.
