ફેસબૂકનાં વરંડે
ફેસબૂકનાં વરંડે
પુનરાવર્તન ભાષા ઓટલે
ઓઢી ભાષા ઓઢણી ઓટલે,
એ જ ચબૂતરો ને એજ પંખીડે
ફેસબૂકનાં વરંડે કવિ પંખીડે,
વાત વાતમાં ભળે તળપદી
શુધ્ધ ગુજ્જુ ઝંપલાવે વદી,
હું ને તું થી આપણે મલકતા
એમ વેદના દિલમાં સંઘરતા.
