Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj J. Patel

Tragedy Inspirational

5.0  

Manoj J. Patel

Tragedy Inspirational

પારસમણિ

પારસમણિ

1 min
375


સમજાય તો ઠીક છે,

પીડા તો પારસમણિ છે.

જેને મળી એ થયાં મહાન,

પીડા તો પારસમણિ છે.


દ્વોપદી, પાંડવો અને કુંતીમા,

વિભીષણ, સુગ્રીવ અને જટાયુ. 

માંગશો હજુ કેટકેટલાં ઉદાહરણો ?

સમજાય તો ઠીક છે,

પીડા તો પારસમણિ છે.


સમજાય તો ઠીક છે,

પીડા તો પારસમણિ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy