STORYMIRROR

Manoj J. Patel

Drama

2  

Manoj J. Patel

Drama

પંખી

પંખી

1 min
348

રૂડું અને રળિયામણું, 

નામ પ્રમાણે ગુણવાન. 

કુદરત કેરું અજોડ સર્જન, 

નામ એનું "પંખી"

 

ફફડાવી એને પાંખો, 

આસમાનને આંબવા છલાંગ. 

નયન કેરા ગગને વિસ્તર્યું, 

છવાઈ ગયું મુજ હૃદયે. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama