વિસાત
વિસાત

1 min

471
લખવાનું છે તો કાગળ વિશે,
પાસે કોઈ કાગળ નથી.
જીવવાનું તો સો વર્ષ છે,
પાસે ઉછીના શ્ર્વાસ છે.
મોટાઈનો ખોટો વ્હેમ છે "મનોજ"ને,
આમ તો એની કોઈ વિસાત નથી.