ઓળખાણ
ઓળખાણ
1 min
151
હું કોણ છું? શું કરું છું?
નિરુત્તર રહેવું છે હવે મારે.
ઓળખાણ નથી આપવી હવે કોઈ.
ઓળખાણ મારી, મારી કવિતા હો.
ઓળખાણ બીજી, અન્ય કોઈ ના હો.
ઓળખાણ મારી, મારી કવિતા હો.
પરમેશ્વરને મારી આ પ્રાર્થના હો.
ઓળખાણ મારી, મારી કવિતા હો.