ગાંધી એટલે
ગાંધી એટલે
ગાંધી એટલે શું?
'શાંતિ ?'
'ના'
'ક્રાંતિ ?'
'ના'
'તો શું ?'
ગાંધી એટલે...
શાંતિ સાથે ક્રાંતિ,
ક્રાંતિ સાથે શાંતિ.
સુગમ સમન્વય,
શાંતિ અને ક્રાતિનો.
ગાંધી એટલે શું?
'શાંતિ ?'
'ના'
'ક્રાંતિ ?'
'ના'
'તો શું ?'
ગાંધી એટલે...
શાંતિ સાથે ક્રાંતિ,
ક્રાંતિ સાથે શાંતિ.
સુગમ સમન્વય,
શાંતિ અને ક્રાતિનો.