નિર્મળ હૃદય
નિર્મળ હૃદય
ગાંધીને સમજવા
બુદ્ધિમત્તા નહિ
હૃદય જોઈએ
અને
તે પણ સાવ નિર્મળ.
સાચું કહું તો "મનોજ",
કયાં છે આવું હૃદય આપણી પાસે ?
પછી શીદને સમજાય ગાંધી આપણને !
ગાંધીને સમજવા
બુદ્ધિમત્તા નહિ
હૃદય જોઈએ
અને
તે પણ સાવ નિર્મળ.
સાચું કહું તો "મનોજ",
કયાં છે આવું હૃદય આપણી પાસે ?
પછી શીદને સમજાય ગાંધી આપણને !