STORYMIRROR

અશ્ક રેશમિયા

Children Classics Inspirational

3  

અશ્ક રેશમિયા

Children Classics Inspirational

પારેવડાં - પ્રાર્થના

પારેવડાં - પ્રાર્થના

15 mins
26.4K


સંભાળ અમારી પ્યારાં લઈ લો,

પ્રભુજી મારાં સંભાળ અમારી લઈ લો..

જગમાં મુજને તારો જ સહારો,

ઉરમાં ગ્નાન જ્યોત જગાવો...

પ્રભુજી મારાં....

મંદિર મસ્જિદમાં શોધીએ તુજને,

દિવ્ય તવ દીદાર પ્રભુ દઈ દો....

પ્રભુજી મારાં...

સૃષ્ટિનો સર્જક માતપિતા તું,

ભોળા શિશુ અમે તારાં...

પ્રભુજી મારાં સંભાળ અમારી લઈ લો...

ભિક્ષુક બની અમે ઊભાં તુજ આંગણે,

વિદ્યાધન દાનમાં દઈ દો...

પ્રભુજી મારા સંભાળ અમારી લઈ લો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children