ઓરતા
ઓરતા
ગગનને આંબવાના ઓરતા,
અંધકારમાં પ્રકાશવાના ઓરતા,
પ્રકૃતિના ખોળે ખેલવાના ઓરતા,
સૂર ને તાલ સાથે ગાવાના ઓરતા,
પ્રેમની પ્યાલીને પીવાના ઓરતા,
સ્વતંત્રતાને પામવાના ઓરતા.
ગગનને આંબવાના ઓરતા,
અંધકારમાં પ્રકાશવાના ઓરતા,
પ્રકૃતિના ખોળે ખેલવાના ઓરતા,
સૂર ને તાલ સાથે ગાવાના ઓરતા,
પ્રેમની પ્યાલીને પીવાના ઓરતા,
સ્વતંત્રતાને પામવાના ઓરતા.