નવી શરૂઆત
નવી શરૂઆત
ક્યારે વીત્યા વર્ષો
ક્યારેક નવી શરૂઆત,
ખોખા જેવો માનવી,
એની રોજ નવી વાત,
અહંકાર એનો પહાડ તમ
ખ્વાહિશ છે અપાર,
માયા ને મોહમાં ફસાયો આજે
લ્યો ફરી નવી શરૂઆત લઈ આવ્યો,
જિંદગીની મઝા છોડી મોક્ષ તરફ ચાલ્યો
કાળા માથાનો માનવી નવી શરૂઆત લઈ આવ્યો.
જગત ને માટે પોતે પોતાને સુધારી બતાવ્યો
