STORYMIRROR

Pratin Bhatt

Inspirational

3  

Pratin Bhatt

Inspirational

રહ્યો હું એવો ને એવો

રહ્યો હું એવો ને એવો

1 min
156

મળ્યાં હજાર ફટકા કુદરતનાં 

તોય હું રહ્યો એવો ને એવો,


તૂટ્યા સંબંધો ને સપનાં 

તોય હું રહ્યો એવો ને એવો,


મળ્યાં છે ભગવાન પ્રતિન તને સુધારવા

તોય પ્રતિન તું રહ્યો એવો ને એવો,


શું કરવા કરે અહંકાર પોતાનો

મળ્યાં ભગવાન પણ તને એવા ને એવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational