Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratin Bhatt

Inspirational

2  

Pratin Bhatt

Inspirational

નથી મુજને ફેર એમાં

નથી મુજને ફેર એમાં

1 min
11


જિંદગી છે કે એક સર્કસ

નથી મુજને ફેર બેમાં,


આ રેસ કેવી મોત સુધીની

કૃષ્ણ ગીતા સાર એમાં...... જિંદગી છે...


અજ્ઞાનનો અંધકાર અહીં

તેમાં પણ જ્ઞાનીની વાતો મઝાની.... જિંદગી છે...


સમજાયું મને આજે આ જગત

કોઈ નથી અહીં પરમેનન્ટ બધા અહી ટેમ્પરરી..... જિંદગી છે..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational