STORYMIRROR

Pratin Bhatt

Tragedy Others

5.0  

Pratin Bhatt

Tragedy Others

હું ની મારી સફર

હું ની મારી સફર

1 min
260

મળ્યો હજારને અને મને ભૂલી ગયો,

હું જિંદગીની સફરમાં હું ને ભૂલી ગયો !


સમજવાની વાત હતી એક અને લાંબો સફર રહ્યો

ભગવાન શોધતા પોતાની સફર ભૂલી ગયો !


મળ્યા હશે હજાર ખુદા કે ભગવાન તને પ્રતિન

તારા જ અહમમાં તું તને ભૂલી ગયો !


 હું જિંદગીની સફરમાં હું ને ભૂલી ગયો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy