STORYMIRROR

Pratin Bhatt

Inspirational

3  

Pratin Bhatt

Inspirational

મારી વાતો

મારી વાતો

1 min
258

હજાર પત્યા પછી પણ એક રહી જાય છે,

મળ્યાં પછી પણ વાતો ખૂટી જાય છે.


સંબંધોની કેવી છે આ જાળ,

નિભાવ્યા પછી પણ નાતા તૂટી જાય છે.


ઊપર હસે ભગવાન મિત્ર મારો, 

એટલેજ દુનિયા આજે મારી વાતો કરતી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational