આવ્યા ત્યારે કંઈ નહીં
આવ્યા ત્યારે કંઈ નહીં
હે પ્રભુ તારું કેવું કરવું
આવ્યા ત્યારે કંઈ નહીં
જતા ત્યારે કંઈ નહીં,
જિંદગી જીવ્યાં પોતાને કાજ
મર્યા ત્યારે કંઈ નહીં,
થયું જગ હેરાન એવા કામ
સાથે રહ્યું સહ્યું કંઈ નહીં,
કરે વાત આ નાસમજ કવિ
આવ્યા ત્યારે કંઈ નહીં અને જશું ત્યારે કંઈ નહીં !
