નવી દુનિયા
નવી દુનિયા
યુગ પરિવર્તન અને સર્જાઈ નવી દુનિયા
મોંઘા ભાવે સસ્તી થઇ દુનિયા
માન આપી લૂંટાયો કોઈ
અપમાન જગત ની રીત થઈ
હાજર થયું વિજ્ઞાન નવું
સર્જાઈ એક નવી દુનિયા
યુગ પરિવર્તન અને સર્જાઈ નવી દુનિયા
મોંઘા ભાવે સસ્તી થઇ દુનિયા
માન આપી લૂંટાયો કોઈ
અપમાન જગત ની રીત થઈ
હાજર થયું વિજ્ઞાન નવું
સર્જાઈ એક નવી દુનિયા