જ્ઞાની
જ્ઞાની
ઉભા રહીને જોયું અંદર તો જ્ઞાન જરક્યું
બતાવનાર જ્ઞાની નું જ્ઞાન અંદર જરક્યુ
હતો શું થયો શું અને થશે શું ની ખબર પડી
અંધારા માંથી એક ઉજાસ દુનિયા માં આવી
બધા સ્પીડ બ્રેકર તૂટી ગયા અને મોક્ષ ની ગાડી ચાલી
એક જ્ઞાની ના આશીર્વાદ થી જગત મિથ્યા લાગ્યું
એક અવતાર ને મોક્ષ એ સારું લાગ્યું
હવે છે જ્ઞાની એક સહારો માટે તૈયાર થાઓ
