વીતરાગ વર્ત્યા કળયુગમાં
વીતરાગ વર્ત્યા કળયુગમાં
1 min
136
ભાગદોડભરી આ જિંદગીમાં
વીતરાગ ચારિત્ર્ય દેખાય છે જ્યાં જ્ઞાનીનો સંગ થાય છે,
મહત્વની આ દુનિયાને માનવ દે ભૂલાવી
ત્યા વીતરાગતામાં બીજ ને વાવી.... વીતરાગ વર્ત્યા કળયુગમાં
અહંકારને છિન્ન ભિન્ન કરી
જ્ઞાનીના આશ્રયમાં રહી.... વીતરાગ વર્ત્યા કળયુગમાં
મન, વાણી, કાયાથી શુદ્ધ રહી
શીલની સાંકળને ખેંચી...... વીતરાગ વર્ત્યા કળયુગમાં.
