STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

નવી શરૂઆત

નવી શરૂઆત

1 min
127

કરવી મારે

એક નવી સફર

શરૂઆતથી !


બનાવો યાદી

કરવું છે સર્જન

સફળતાનું !


થશે શૂન્યનું

સરવાળો બનીને

નવસર્જન !


જોઈશું ઘણી

ચડતી ને પડતી

આ સફરમાં !


શીખશો ઘણું

મેળવશો ખજાનો

સુખ - દુઃખનો !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract