STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 3

નવી અંતાક્ષરી - 3

1 min
389

(૭)

સમડી ઊંચે આભમાં ફરે,

ઊડતાં શિકાર શોધ કરે.

જોતી કાતિલ નજર કરી,

પકડે મોટી છલાંગ ભરી.


(૮)

રાતી કલગી શોભે માથે,

કૂકડો શોભે મરઘી સાથે.

સૂર્યદેવનો છડીદાર,

બોલે, જ્યારે પડે સવાર.


(૯)

રમતિયાળ છે બુલબુલ,

જાણે બાગનું નાનું ફૂલ !

માળો લાગે ટચૂક ટોપી,

સઘળી દુનિયા એમાં રોપી.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy