Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy

4  

Manishaben Jadav

Fantasy

અમરત્વ પ્રાપ્ત કરવા

અમરત્વ પ્રાપ્ત કરવા

1 min
247


લખ ચોરાસી અવતરે માનવ દેહ,

એમ ન એળે જવા દઈએ દેહ,

અમરત્વ પ્રાપ્ત કરવા સત્કર્મ કરીએ રે !


ઈશ્વર ભકિતથી મોક્ષ મળતા રે,

ઈશ્વર વિના નહીં ઉદ્ધાર રે,

અમરત્વ પ્રાપ્ત કરવા સત્કર્મ કરીએ રે !


કર્મનું ફળ સૌને મળતા રે,

સારા કર્મના ફળ સારા મળતા રે,

અમરત્વ પ્રાપ્ત કરવા સત્કર્મ કરીએ રે !


બે ભાઈ ભાઈમા ઘણા ફેર રે,

એતો કર્મ તણા ફળ ભોગવતા રે,

અમરત્વ પ્રાપ્ત કરવા સત્કર્મ કરીએ રે !


સુખની શોધમાં સૌ ફરતા રે

હરિ વિના નહીં ક્યાંય મળતા

અમરત્વ પ્રાપ્ત કરવા સત્કર્મ કરીએ રે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy