STORYMIRROR

Shweta Patel

Abstract

3  

Shweta Patel

Abstract

નથી કોઈ

નથી કોઈ

1 min
114

ફસાયો ઊંડા ખાડામાં,

નથી કોઈ ઉજાસ રે,


હારી જવા તૈયાર થયો,

નથી કોઈ સફળતા રે,


ગેરમાર્ગે દોરી ગયું કોઈ,

નથી કોઈ સત્માર્ગ રે,


હરેલાને આપે જીત જે,

નથી કોઈ ઉદ્ધાર રે,


શિક્ષક થઈ ઢાલ જે,

નથી જેનો કોઈ પાર રે,


માર્ગ ચીંધી પહેલાં જે,

બને પ્રભુની તોલે રે !


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Abstract