STORYMIRROR

Shweta Patel

Others

3  

Shweta Patel

Others

બચપણ

બચપણ

1 min
11.7K

એ માસુમિયત રેલાતું,

એમાં મીઠી મસ્તી મોજતી,


નાં કોઈ ફિકર દિશાની,

નાં કોઈ ફિકર દશાની,


બસ અનોખી રમતો સંગ,

નિઃસ્વાર્થી રમાતી ચેષ્ટા,


નાની ચોકલેટમાં પણ ખુશી,

શોધી લેવાની અઢળક !


રમતોના દાવમાં છપ્પો,

તો હાથ તાળી નવલખી.


નાં કોઈ સ્વાર્થ સગાનો,

નાં કોઈ દગો ભલાનો !


અલ્લડતા અનોખી દોસ્તો સંગ,

ભોળપણ રેલાતું સૌને રંગ !


Rate this content
Log in