Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shweta Patel

Abstract

4  

Shweta Patel

Abstract

ગુરુ મહાન

ગુરુ મહાન

1 min
250


આંખોમાં તેજ અપાર,

ને મનમાં ભાવ સમાન,

આપી સૌને જ્ઞાન અપાર,

દિલમાં વસતા ગુરુ મહાન !


જ્ઞાનની વાતો વહાવે અપાર,

લાગણી વરસાવે અપરંપાર,

પારકાને પોતાના બનાવી,

માર્ગ ચીંધતા ગુરુ મહાન !


અનોખો પ્રેમાળ સ્વભાવ,

બાળ તારા આવતાં હજાર,

કોઈ ન જાય નિરાશ સદા,

એવા ગુરુ સૌના મહાન !


નિરાશાઓની હોય મજાર,

ને મુશ્કેલીઓ હોય હજાર,

એમાં માર્ગ દેખાડે સમાન,

એવા ગુરુ સૌના મહાન !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract